સુરતમાં વેપારીની પુત્રના અપહરણના કેસમાં ચાર આરોપીની ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 04:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના પોશ વિસ્તારમાં વેપારી પુત્રના અપહરણ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ ટોલ નાકા નજીકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપીઓ પાસેથી બે રિવોલ્વર જપ્ત કરાઈ હતી. ગુરૂવારે યુવક બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે આરોપીઓએ બાઇકને ટક્કર મારી. ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરજસ્તી કારમાં બેસાડી ફરાર થયા હતા. જે બાદ અપહરણકર્તાઓએ 2 કરોડની ખંડણીની માંગ કરી હતી.