સુરત સિવિલના કોવિડ હોસ્પિટલમાંથી 70 મિનિટમાં આઠ મૃતદેહ બહાર નીકળ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2021 01:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત સિવિલ (Surat Civil hospital)ની કોવિડ હોસ્પિટલમાં છેલ્લી 70 મિનિટમાં આઠ દર્દીઓના (corona patient) મૃત્યુ નિપજ્યા છે. કેમ કે સરકારી આંકડા સાંજે આવતા હોય છે ત્યારે એબીપી અસ્મિતાએ સુરતની સિવિલમાં કોવિડ હોસ્પિટલ પર જે દ્રશ્યો જોયા તે ચોંકાવનારા છે. માત્ર 70 મિનિટમાં એક પછી એક આઠ મૃતદેહ કોવિડ હોસ્પિટલમાંથી બહાર કઢાયા. પરિસ્થિતિ એવી છે કે એક એક એમ્બ્યુલંસમાં ત્રણ ત્રણ મૃતદેહ અગ્નિસંસ્કાર માટે મોકલવા પડ્યા છે