Surat News । સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષીય બાળકનું થયું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષીય બાળકનું થયું મોત
Surat News । માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે, આ કિસ્સો સુરતના ભટાર વિસ્તારથી આવ્યો સામે, ભટાર વિસ્તારની ઘટનામાં 12 વર્ષીય બાળક લિફ્ટ ની સ્વિચ ચાલુ કરી લિફ્ટ જોવા ગયો હતો, જ્યાં લિફ્ટ માં બાળકનું માથું ફસાતા બાળકનું મોત થયું, 12 વર્ષય બાળક લિફ્ટમાં ફસાઈ જતા મોત થયું, 12 વર્ષય રાકેશ શાહુ ઓરિસ્સા થી વેકેશન માટે સુરત આવ્યો હતો, ઘટના ને લઇ પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો, ખટોદરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે, આ કિસ્સો સુરતના ભટાર વિસ્તારથી આવ્યો સામે, ભટાર વિસ્તારની ઘટનામાં 12 વર્ષીય બાળક લિફ્ટ ની સ્વિચ ચાલુ કરી લિફ્ટ જોવા ગયો હતો, જ્યાં લિફ્ટ માં બાળકનું માથું ફસાતા બાળકનું મોત થયું, 12 વર્ષય બાળક લિફ્ટમાં ફસાઈ જતા મોત થયું, 12 વર્ષય રાકેશ શાહુ ઓરિસ્સા થી વેકેશન માટે સુરત આવ્યો હતો, ઘટના ને લઇ પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો, ખટોદરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી