Surat: કામરેજમાં દિવાલ ધસી પડતા થયેલા મજૂરોના મોત અંગે આ ત્રણ શખ્સ સામે નોંધાયો ગુનો,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 09:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કામરેજમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મજૂરોના મોત અંગે ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો છે.કોન્ટ્રાક્ટર કરૂણેશ ઠુમ્મર, સુપરવાઈઝર પંકજ ઠુમ્મર, મુકાદમ પંકજ શાહ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.