સુરતના ચલથાણ સુગર મીલમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ચલથાણ સુગર મિલના સ્ટોર રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી.વહેલી સવારે અચાનક સ્ટોર રૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે લાકડાના જથ્થામાં આગ લાગી હતી.જો કે બાદમાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો.