Surat: સોમેશ્વર માર્કેટની લિફ્ટમાં કેમ લાગી આગ?,જુઓ વીડિયો
સુરત(Surat)ના ઉમરવાડા ટેકરા પાસે સોમેશ્વર માર્કેટની લિફ્ટમાં શોર્ટ સર્કિટ(short circuit)ના કારણે આગ લાગી છે.ફાયરની ટીમે લિફ્ટમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે.