Surat News । સુરતના ગોડાદરા વિસ્તારમાં આગની ઘટનાથી મચી ગઈ દોડધામ
Continues below advertisement
Surat News । સુરતના ગોડાદરા વિસ્તારમાં આગની ઘટનાથી મચી ગઈ દોડધામ
Surat News । સુરત ના ગોડાદરા વિસ્તાર માં આગ ની ઘટના થી મચી ગઈ દોડધામ, સુરત ના ગોડાદરા વિસ્તાર માં વહેલી સવારે મિડાસ સ્કેવર માં આગ લગતા મચી ગઈ દોડધામ, મિડાસ સ્કેવર માં વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાની થઇ નથી, મિડાસ સ્કેવર માં આગ લાગતા ફાયર વિભાગ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો, સુરત ના ગોડાદરા વિસ્તાર માં બની આગ ની ઘટના, મિડાસ સ્કેવર માં આગ લગતા સમગ્ર વિસ્તાર માં મચી ગઈ દોડધામ, વહેલી સવારે આગ ની ઘટના થઇ હોવાને કારણે કોઈ જાનહાની થઇ નથી, વહેલી સવારે મિડાસ સ્કેવર માં કોઈ હાજર નહોતું જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.
Continues below advertisement