ABP News

Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ

Continues below advertisement
Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ 
 
રાજ્યમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સુરતના પલસાણા તાલુકામાં ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. માતા-પિતા નોકરી પર હતા અને ઘર આંગણે રમતી બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી વહી નીકળતા નરાધમના પાપનો પર્દાફાશ થયો. એક નરાધમ બાળકીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ નરાધમની અટકાયત કરી. કડોદરા પોલીસ એલસીબી એસઓજી સહિતની એજન્સીએ આ તપાસમાં જંપલાવ્યું છે તો વધુ એક દુષ્કર્મની ઘટના સુરતમાં ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી વહી નીકળતા પડદાફાશ થયો. કડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ગઈકાલે બનેલી આ ઘટના છે અને પલસાણા તાલુકાના કડોદરા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક ગામમાં છે તે આ ઘટના બની હતી અ આ માસૂમ છે તે પોતાના ઘરે દાદા દાદી પાસે હતી અને એના માતા-પિતા જે મજૂરી કામ કરે છે તે નોકરી અર્થે ગયા હતા. દરમિયાન માસૂમ બાળકી ગુમ થઈ ગઈ હતી.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram