સુરત ડાયમંડ એક્સપોર્ટ કેસમાં નવો વળાંક, હીરા નેચરલ ડાયમંડ હોવાનું સામે આવ્યું
સુરત ડાયમંડ એક્સપોર્ટ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. હીરા નેચરલ ડાયમંડ હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા નેચરલ ડાયમંડની કિંમત 50 હજાર કેરેટ અને 60 કરોડ હોવાનું સામે આવ્યું છે.