સુરતમાંથી પણ ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો

 સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola