Surat: જિલ્લાના આ ગામે 21 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
સુરત જિલ્લામાં વધતા કોરોનાના કારણે અહીંના આફવા ગામે 21 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે. પાડોશી ગામમાં નવા 28 કેસ નોંધાતા ગામની જનતાએ સતર્કતાના ભાગ રૂપે આ નિર્ણય કર્યો છે.