સુરતના બારડોલીમાં હનુમાન ગલીના નાકા પાસે દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. કંસ્ટ્રક્શન સાઇટ પર 20થી વધુ લોકો કામ કરતા હતા.