Surat માં AAPના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો એક્શનમાં, વોર્ડ નંબર-3ના કોર્પોરેટરે રસ્તાનું પૂર્ણ કરાવ્યું કામ
Continues below advertisement
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મહેશ અણઘણે કોર્પોરેટર તરીકે ચૂંટાયાના 48 કલાકમાં જ જોરદાર પરચો આપતાં તેમની પ્રસંશા થઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ કોર્પોરેટરે સેવા નું કામ શરૂ કરીને 24 કલાકમાં જ રસ્તાનું કામ પૂરું કરાવીને સૌની પ્રસંશા મેળવી છે
Continues below advertisement