સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન સામાન્ય સભાનો AAPએ કર્યો વિરોધ

Continues below advertisement

સુરત મહાનગરપાલિકાની (surat municipal corporation)ઓનલાઈન સામાન્ય સભાનો આમ આદમી પાર્ટી (aam aadmi party)એ વિરોધ કર્યો છે. AAPના સભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો.  તેમનો આરોપ છે કે, વિરોધપક્ષનો અવાજ દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram