Surat: પાંડેસરામાં જય અંબે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના પાંડેસરા(Pandesara)માં જય અંબે જ્વેલર્સ(Jai Ambe Jewelers) નામની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે. બુકાનીધારી લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ ત્રણ લૂંટારું સામે સ્ટ્રોન્ગ ફાઈટ આપી હતી જેથી ત્રણેય ફરાર થઈ ગયા હતા.
Continues below advertisement
Tags :
Accused Arrested Pandesara ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Attempting Robbery Jai Ambe Jewellers