સુરતમાં હવામાંથી ઓક્સિજન બનાવવાનો એરોક્ષ ટેકનોલોજી પ્લાન્ટ શરું કરાયો, જુઓ વીડિયો

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે ઓક્સિજનની વ્યવસ્થા માટે સુરતમાં હવામાંથી ઓક્સિજન બનાવવાનો એરોક્ષ ટેકનોલોજી પ્લાન્ટ શરુ કરાયો છે.  કેંદ્ર સરકારે નવી સવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ શરુ કરવા ફંડ ફાળવ્યું હતું ..અત્યાર સુધી દેશમાં એકસો બાસઠ પ્લાન્ટ મંજૂર થયા છે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola