સુરત: ગુજસીટોકના ગુનામાં ફરાર શખ્સની ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ વિપુલ ગાજીપરા ગેંગનો આઝાદ પઠાણ ઝડપાયો.છેલ્લા એક વર્ષથી ફરાર આઝાદ સુરત આવ્યો હોવાની બાતમીને પગલે ક્રાઈમ બ્રાન્ચે લંબેહનુમાન રોડ ગરનાળા બસ ડેપો પાસેથી ઝડપી લીધો.જેલમાં બંધ વિપુલ ગાજીપરા અને અન્યોએ કોઈ સંદેશો મોકલ્યો છે કે કેમ તે જાણવા સાગરીતોને મળવા આવ્યો હતો.- છેલ્લા એક વર્ષથી ફરાર આઝાદ સુરત આવ્યો હોવાની બાતમીને પગલે ક્રાઈમ બ્રાન્ચે લંબેહનુમાન રોડ ગરનાળા બસ ડેપો પાસેથી ઝડપી લીધો.- જેલમાં બંધ વિપુલ ગાજીપરા અને અન્યોએ કોઈ સંદેશો મોકલ્યો છે કે કેમ તે જાણવા સાગરીતોને મળવા આવ્યો હતો
Continues below advertisement