સુરત મહિલા પોલીસકર્મી અમિતા જોશી આત્મહત્યા કેસમાં સાસુ-સસરાની જામીન અરજી ફગાવાઇ હતી. કોર્ટે બંન્ને પક્ષોની દલીલ બાદ આરોપી સાસુ-સસરાની જામીન અરજી ફગાવાઇ હતી