60 વર્ષથી વધુ વયના નેતાને ટિકિટ નહી મળે તેવો ભાજપનો દાવો સુરતમાં પોકળ, જુઓ વીડિયો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે 60 વર્ષથી વધુ વય ધરાવતા કોઈ ઉમેદવારને ટીકીટ નહીં અપાય એવી જાહેરાત કરી હતી પણ ભાજપે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં 60 વર્ષ કરતા વધુ ઉમરના અનિતા દેસાઈને ટીકીટ આપી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola