MLA હર્ષ સંઘવીએ તોડ્યા કોરોનાના નિયમો, માસ્ક વિના ભાજપ નેતાઓ સાથે કરી મુલાકાત
ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાના નિયમો તોડ્યા હતા. સમર્થકો અને સ્થાનિક નેતાઓ સાથે માસ્ક વગર ફોટો પડાવી હર્ષ સંઘવીએ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેઓ માસ્ક વગર સુરત કોર્પોરેશનના ભાજપના સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી