રોડ પર કામ કરતા યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે આ રીતે ફંગોળ્યો. જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કામરેજના કઠોર ગામમાં સોસાયટીના રહીશે જ અંગત અદાવતમાં કારની ટક્કર મારી હતી. ઘટનામાં યુવાનને થઈ સામાન્ય ઈજા થઇ હતી. મેપલવિલા સોસાયટીમાં બનેલી ઘટનાને લઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.