સુરત એરપોર્ટની આસપાસ ગેરકાયદે બાંધકામનો મામલો:HCની ખંડપીઠની પ્રશાસન સામે લાલ આંખ

સુરત એરપોર્ટની આસપાસ ગેરકાયદે બાંધકામના આરોપ મામલે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે પ્રશાસન સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યુ છે કે, માત્ર નોટિસ આપીને કામ નહીં ચાલે. એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. SMCને 10 દિવસમાં યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola