Surat: કોરોનાથી માતાનું નિધન થતા સ્મશાન બહાર બાળકોનું હૈયાફાટ રૂદન, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 32 વર્ષીય મહિલાને કોરોના થતા તેમનું નિધન થયું છે. તેમના મોત બાદ તેમના બાળકો આક્રંદ કરી રહ્યાં છે. તેમનો એક 10 વર્ષનો અને 7 વર્ષનો બાળક માતા માટે હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે.
Continues below advertisement