સુરતમાં જાણીતા કુબેર બિલ્ડર દ્ધારા કરાયું ચોપડા પૂજન, જુઓ વીડિયો
દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યા છે ત્યારે સુરતમાં ઉદ્યોગકારો દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ અને બિલ્ડરો અને વેપારી પોતાના વેપાર ઉધોગ માટે ચોપડા પૂજન કરી પૂજા અર્ચના કરી છે.સુરતના જાણીતા કુબેર બિલ્ડર દ્વારા આજે પરિવાર સહિત પૂજા અર્ચના કરી ઉદ્યોગમાં નવા ચોપડાની શરૂઆત કરાઈ હતી