સુરત સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2021 06:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની સિવિલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્રણ મહિનાનો પગાર ના મળતા રોડ પર બેસી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ રોડ પર બેસી વિરોધ કરતા ટ્રાફિકજામ થયો હતો. વર્ગ ત્રણ અને ચારના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુપ્રિન્ટેન્ડેટ ઓફિસનો ઘેરાવ કરવા જતા કામદારોને અટકાવતા ઘર્ષણ થયું હતું,