સુરત: ડિંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ફરિયાદ, જુઓ ગુજરાટી ન્યુઝ
Continues below advertisement
સુરતના ડિંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. વીસીના નામે 12.30 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે પુના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહાવીર શાહ લોકો પાસેથી નાણાં લઈને તેમને પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Continues below advertisement