VNSGU માં ફરજીયાત મતદાન કાર્ડ રજુ કરવાના નિર્ણયથી સર્જાયો વિવાદ, જુઓ વીડિયો
Continues below advertisement
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફરજીયાત મતદાન કાર્ડ રજુ કરવાનું કહેતા વિવાદ સર્જાયો છે. મતદારકાર્ડ અપલોડ નહીં કરવામાં આવે તો નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે નહીં.
Continues below advertisement