Surat: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કોરોનાના નિયમોના ફરી ઉડ્યાં ધજાગરા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના તાપી બ્રિજ પર જાહેરમાં જન્મદિવસ(Birthday)ની ઉજવણી(Celebration)નો વીડિયો વાયરલ થયો છે. આઠથી દસ યુવાનો પ્રતિબંધિત સ્પ્રે છાંટીને આ ઉજવણી કરી રહ્યાં હતા.છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.