સુરતના આઠ ઝોન અને ત્રણ પ્રવેશ દ્વાર પર થઇ રહ્યા છે કોરોનાના ટેસ્ટ, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ છે ત્યારે સુરતમાં અલગ અલગ 8 ઝોન અને 3 પ્રવેશ દ્વાર પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના DKM હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ પૂર જોશમાં ચાલી રહ્યું છે જ્યાં રોજ 100 થી 150 લોકો ટેસ્ટ કરાવે છે. પ્રવેશ દ્વાર પર રોજ 500 થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.