સુરતમાં કોસંબા પાસેના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર, એક વર્ષ પહેલા બનેલા બ્રિજ પર પડ્યા ખાડા
સુરતમાં (Surat) કોસંબા (Kosamba) પાસેના બ્રિજના (bridge) કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. નંદાઉ પાટિયા પાસે એક વર્ષ પહેલા જ 40 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે. જેના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
Tags :
Surat Gujarat News Corruption Bridge ABP ASMITA Kosamba Trouble Drivers Pits ABP Live ABP News Live