સુરતઃ ચાર વર્ષની દીકરીના અપહરણ મુદ્દે સી.આર.પાટીલે કર્યુ ટ્વિટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
22 Oct 2021 02:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની દીકરીના અપહરણ મુદ્દે સી.આર.પાટીલે ટ્વિટ કર્યુ છે. અપહરણકર્તાઓની ધરપકડ કરી ચાર્જશીટ કરવાના પ્રયાસની પાટીલે પ્રશંસા પણ કરી છે. નવ દિવસ બાદ ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.