Surat માં સાત કિમી લાંબી રેલીમાં સીઆર પાટીલનું જોરદાર સ્વાગત, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત માટે સુરતમાં ભાજપની મહારેલી નીકળી હતી. પાટીદારોના ગઢ સમાન સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહારેલીમાં મોટી સંખ્યામાં પાટીદારોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. વરાછા સહિતના પાટીદાર વિસ્તારોમાં પાટીલનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.ક્યાંક પુષ્પવર્ષા, ક્યાંક આતશબાજી તો ક્યાંક ઢોલ નગારા સાથે પાટીદારોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યુ. સાત કિલોમીટર જેટલી લાંબી રેલીમાં ઠેર ઠેર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું
Continues below advertisement
Tags :
Welcomed Bike Rally CR Patil Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Surat