Surat: વાવાઝોડાની અસર શરૂ, ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો થયા ધરાશાયી,જુઓ વીડિયો

સુરતમાં ભારે પવન સાથે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો છે. અહીંયા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે  જેના કારણે હવે વાહન વ્યવહારમાં પણ હાલાકી પડી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola