Surat: ચૂંટણી પહેલા પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દક્ષા ભુવાનુંએ કૉંગ્રેસમાંથી કેમ આપ્યું રાજીનામું ? જુઓ વીડિયો
સુરત : મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દક્ષા ભુવાએ રાજીનામુ આપી દીધું છે. તેમણે કહ્યું કે, સમાજના સમર્થન માં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો છે. જે કાર્યકર્તા દેખાયા નથી એને ટીકીટ આપવામાં આવી છે.