Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી

Continues below advertisement

સુરતમાં RTE હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈ હિયરીંગ શરૂ કરાયું. અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં RET હેઠળ થયેલા 11 એડમિશન રદ કરાયા.. એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં RTE હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈ હિયરીંગ શરૂ કરાયું. અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં RET હેઠળ થયેલા 11 એડમિશન રદ કરાયા.  એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો. 
કેટલાક વાલીઓએ તો દિવાળી વેકેશનમાં મોંઘા પ્રવાસ પર ગયા હોવાની માહિતી પણ સામે આવી. વાલીઓના બેંક સ્ટેટમેન્ટ, પગાર સ્લીપ અને લોનની માહિતી એકત્રિત કરી Deoને સોંપવામાં આવી હતી. જેની સંપૂર્ણ તપાસ બાદ 11 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવાયો. જો કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram