Diwali Vacation 2023 | દિવાળી વેકેશનમાં સચિન જીઆઇડીસીમાં પોલીસ સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ પણ કરશે સુરક્ષા

Continues below advertisement

Diwali Vacation 2023 | સચિન GIDCમાં વેકેશનમાં પોલીસ ની સાથે ખાનગી સિક્યુરિટી જવાન સુરક્ષા કરશે. ચોરી જેવી ઘટનઓ ન બને તે માટે નિર્ણય લેવાયો. સતત આ વિસ્તારમાં પેટ્રોલીગ કરવામાં આવશે. રાત્રી દરમિયાન વધુ સઘન પેટ્રોલીગ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram