Surat Earthquake : ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
Surat Earthquake : ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
સુરતમાં સવારે છ વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો સુરત જિલ્લાના ઉમરપાડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જો કે રાહતના સમાચાર કોઈ જાનહાની નથી થઈ ઉમરપાડા પીનપુર સતવાણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને કેન્દ્રબિંદુ કયું છે તેને લઈને કોઈ સ્પષ્ટતા હજી નથી થઈ પણ ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો પુર સતવાણા ઉમરપાડા સહિત વિસ્તારો કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો થોડા સમય માટે ડરી ગયા સવારે છ વાગ્યાનો સમય જ્યારે ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો સુરત જિલ્લાના ઉમરપાડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેને લઈને પ્રશાસનને પણ જાણકારી આપવામાં આવી છે.
Tags :
Earthquake In Umarpada