હવા પ્રદૂષણ ઘટાડવા સુરતમાં 335 જેટલી ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલમાંથી 162માં એમિશન ટ્રેડિંગ સિસ્ટમ લાગુ
Continues below advertisement
સુરતમાં 335 જેટલી ડાઇંગ અને પ્રિન્ટીંગ મિલોમાં પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયાસો ચાલુ છે જેમાં 162 જેટલી મિલોમાં એમિશન ટ્રેડિંગ સિસ્ટમ લગાવી પ્રદુષણ ઘટાડવા માટેનો પ્રયાસ સફળ થયો છે પરંતુ હજી પણ 173 મિલોમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે ત્યારે દશેરાના દિવસે આ પ્રદુષણનું દુષણ દૂર કરવા સૌ કોઈએ પ્રયાસ કરવા જરૂરી છે.પ્રદુષણના કારણે સુરતમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા કાર્યવાહીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ,શું છે સુરતમાં પ્રદુષણનું દુષણ જુઓ અમારા સ્પેશિયલ રીપોર્ટમાં.
Continues below advertisement