Surat News : સુરતમાં ગુટખા ખાઈ પણ જાહેરમાં થૂંકનાર 88 લોકોને ઈ-ચલણ મોકલી વસૂલાયો દંડ

સુરતમાં ગુટખા ખાઈ પણ જાહેરમાં થૂંક્યા તો ખેર નહીં..... CCTVની મદદથી જાહેરમાં થૂંકનાર ઈસમોને મોકલાયા ઈ-ચલણ..... 88 લોકોને ઈ-ચલણ મોકલી વસૂલાયો દંડ..... જો ફરીથી ગંદકી કરતા ઝડપાયા તો વસુલાશે અઢી ગણો દંડ....  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola