Surat Car fire | સુરતના ઓલપાડ પાસે કારમાં આગ લાગતા મચી અફરા-તફરી
Surat Car fire | ઓલપાડના પિંજરત ગામે કાર સળગી ઉઠી. ભારે ગરમી વચ્ચે કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ચાલુ કારમાં આગ લાગતાં મચી દોડધામ. સમયસૂચકતાને પગલે કારમા સવાર બે લોકોનો આબાદ બચાવ. આગને લઈ કાર સંપૂણ બળીને ખાખ.