Surat માં વધુ ચાર વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરત શહેરમાં વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે..આજે મોરાભાગલમાં આવેલી લોકમત સ્કૂલમાં 3 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા.છેલ્લા એક સપ્તાહથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ આવી રહ્યા છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram