Gujarat Heart Attack | આજે ગુજરાતમાં હાર્ટ અટેકથી 2 લોકોના મોત, જુઓ અહેવાલ
Continues below advertisement
Gujarat Heart Attack | આજે ગુજરાતમાં સુરત અને મહિસાગરમાં હાર્ટ અટેકથી 1-1 વ્યક્તિના મોત નીપજ્યા છે. લુણાવાડમાં વેપારીનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. તો સુરતમાં 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે.
Continues below advertisement