Hardik Patel | રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર, અલ્પેશ કથીરિયા પણ રહ્યો હાજર
Hardik Patel | પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ ઉપર સુરતમાં રાજદ્રોહના કેસનો મામલો. હાર્દિક પટેલ આજે કોર્ટમાં હાજર. હાર્દિક પટેલ નું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવે તેવી શકયતા. હાર્દિક પટેલ ના વકીલ યશવન્ટસિંહ વાળા એ આપી માહિતી. હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ કથીરિયા પણ કોર્ટમાં હાજર થયા