Harsh Sanghavi | પ્રિયંકા ગાંધીએ ચૂંટણી ટુરીઝમના નેતા છે

Harsh Sanghavi | ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચાર માટે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીનો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. આજે સુરતમાં રેલી નીકળી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. તેમણે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ ચૂંટણી ટુરીઝમના નેતા છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola