Harsh Sanghavi | ક્ષત્રિય સમાજ ભાજપ જોડે જ રહ્યો છે અને રહેશે

Harsh Sanghavi | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ભાજપ જોડે જ રહ્યો છે અને રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola