MLA સંઘવી પાસેથી શીખો:બેડની અછત સર્જાતા હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી કરી,જુઓ વીડિયો
સુરતમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બેડની અછત સર્જાતા હોસ્પિટલની તૈયારી શરૂ કરી છે. માત્ર 72 કલાકમાં 200 બેડની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ધાર છે.