સુરત ગ્રામ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સુરત ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. કીમ, કઠોદરા, કીમામલી, કુડસદ ,માંડવીના હરિયાલ ,કરંજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Continues below advertisement