Surat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન

Surat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન

સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે.. અહીંયાના રામપુરા વિસ્તારોમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટેમ્પોચાલકે અડફેટે લઈને ફંગોળ્યા છે.. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.. સુરત શહેરમાં દિવસેને દિવસે રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે.. આ ઘટનામાં રસ્તા પર ચાલી રહેલા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે... સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે રસ્તો ક્રોસ કરી રહેલા  વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જોકે આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી...આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola