ABP News

સુરતમાં HIV પોઝિટિવ યુવકે CISF જવાનની આંગળી કરડી ખાધી, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોનાના સંકટ વચ્ચે બની એક દર્દનાક ઘટના બની છે. સુરતમાં લોક ડાઉનમાં ફરજ બજાવતા CISFના જવાનની આંગળી HIV પોઝીટીવ યુવક કરડી ખાધી છે. રામનગર પાસે બહાર લટાર મારવા નીકળેલા યુવકને CISFના જવાને રોકતા યુવકે બચકું ભરી લીધું હતું. સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ ત્યાંથી પસાર થતા યુવક સામે ગુનો નોંધ્યો છે. આ અંગે ડીસીપી પ્રશાંત સુમ્બેએ એબીપી અસ્મિતાને જાણકારી આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram