હું તો બોલીશ: બારડોલીમાં ભાજપના કાર્યક્રમમાં નેતાઓએ વાળ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ
Continues below advertisement
હું તો બોલીશ: સુરત જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખની પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે કરવામાં તાજપોશી આવી હતી. તે દરમિયાન નવસારી તેમજ ભરૂચ જીલ્લા પ્રમુખ તેમજ સુરત જીલ્લાના મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. જો કે, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટસિંગ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં ભારે ભીડ ભેગી થતા સામાજિક અંતર જળવાયું નહતું અને કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.
Continues below advertisement